Gujarati Quote in Shayri by Nilesh Limbola

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અછાંદસ......

ચોમાસાની એ સવાર,
મને હજુય યાદ છે ,
હશે તનેય યાદ,
ઝરમર વરસતા વરસાદમાં
આપણા બેઉનુ ચાલી નિકળવુ
હાથોમાં હાથ નાંખીને,
શાતચિતે ઉભેલા, છાંટા ઝીલતા ઝાડ,
ચોમાસા ને માન આપી શાંત પડેલો વાયરો,
વાદળોને વરસવા માટે પેમથી સંતાયેલો સુરજ,
છાંટાની આમનયા જાળવતાં નેવાં
અને
વાછટ માં ભીંજાતા-ભીંજાતા આપણે,
કૈ કેટલાય વરસો નુ જીવન એકસાથે જીવી ગયેલાં
મને હજુય યાદ છે 
હસે તનેય યાદ.

નિલેશલીંબોલા

Gujarati Shayri by Nilesh Limbola : 111022705
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now