*જે આપડું નથી એને ગુમાવાની બીક જ્યારે સૌથી વધારે લાગે ને ત્યારે.....*
*સમજી લેવુ કે એ સંબંધ તમારા સ્વાર્થ નો નહીં ,પણ અતૂટ સ્નેહ નો છે.*
-------------------------------
*જિંદગી મીઠા જેવી છે...*
*એકલા હોવ તો ખારી લાગે,*
*કોઇમાં ભળી જાવ તો પ્યારી લાગે..*