પ્રેમ એક મસ્ત શબ્દ જે ઇબાબત માં કામ આવે અને પ્રેમ થી તમે કોઇ પણ વસ્તુ ને જીતવા ની હિંમત પણ મડિ રહે...
કેમ મારી ઉંમર પ્રમાણે પ્રેમ હર હંમેશ એક જ વાર થાય એ પણ કોઇ એક પાત્ર શાથે...
પણ ખરેખર દિલ થી પ્રેમ ને સમજનારા કેટલા હશે ?
અને એક જ વાર પ્રેમ કરનારા કેટલા હશે આ કલયુગ માં ??
copyright by
એક પ્રશ્ન મારો પણ...
-deeps gadhavi