Gujarati Quote in Shayri by Writer Dhaval Raval

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.


સરકાર મહાદેવ ની..


ના હાઇગ કોર્ટ
ના પોલીસ
કે પછી
ના સુપ્રીમ કોર્ટ..


હવે જ્યા ફરિયાદ થશે તે મહાદેવ ની સરકાર
હવે જ્યા ન્યાય થશે તે મહાદેવ ની સરકાર
જે દિવસો તે બતડ્યા એ દિવસો બતાવનાર એ મહાદેવ ની સરકાર


તારી F..I..R..
ભગવાન 2 મૌકા આપે છે
પછતાવો અને માફી..


માંગી લો અથવા કરી દો..


પણ જેને કઈ ફર્ક નથી પડતો અને સમય ચાલ્યો જાય છે
તો પછી ભોગવવા માટે પણ તૈયાર રહેજો..


કેમ કે તમારી F..I..R.. ફાટી ગઈ છે..


સરકાર મહાદેવ ની

Government OF MAHADEV

WRITER DHAVAL RAVAL 

Gujarati Shayri by Writer Dhaval Raval : 111022183
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now