Gujarati Quote in Whatsapp-Status by Rathod Vijay RV

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો તુ ના હોત તો ઝીંદગી ને જીવી જાણવા ની કોશિશ ના હોત 
જો તુ ના હોત તો રાતે બેડ પર સુવા જતા પહેલાં નો આખર નો વિચાર ના હોત 
જો તુ ના હોત તો મારા કોરા કટ આકાશ મા સપના દેખાડતું રંગીન મેઘ ધનુષ ના હોત 
જો તુ ના હોત તો મારા ખાલી ખોખા જેવાં શરીર મા દિલ નું મહત્વ ના હોત
Aneri soni ji tamari kavita puri krvani try kari che mara shabdo ma....... Bhul thyi hoy to maf krjo... 

Gujarati Whatsapp-Status by Rathod Vijay RV : 111022172
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now