રાધા ને કાના ની જરૂર તો પડે જ ને
કારણ.
*ર ને કાનો એટલે રા*
*ધ ને કાનો એટલે ધા*
રાધા નું નામ પૂર્ણ કરવા માટે પણ કાના ની જરૂર પડે છે
*તો રાધા એમના વગર કેમ રહી શકે*
પ્રેમ તો રાધા કૃષ્ણ જેવો જ હોવો જોઈએ..
*દૂર છે છતા દિલ માં છે*
*દેહ જુદા છે છતા આત્મા એક છે*
પ્રેમ તો પ્રેમ જ છે..
*પ્રેમ તો આવો જ હોવો જોઈએ*...
આખી જીંદગી પ્રતીક્ષા કરી શકે એવા કોઈ રાધા ના થાય..
*અને 16000 રાણી હોવા છતા રાધા એક ને જ પ્રેમ કરે એવા કોઈ કૃષ્ણા ના થાય*.....
પ્રેમ *તો* આવો *જ* હોવો *જોઈએ*
લેખક ધવલ રાવલ
ચલાલા