આર્યન ભાઇની મહોબ્બતને અર્પણ....
દિલના દર્પણમાં તારી તસવીર મઢી દીધી,
આજ મારી રુહને સદંતર સુવડાવી દીધી ...
આજ સુધી કોઇ ના પહોંચ્યું જ્યાં સુધી,
એ મુકામ પર મેં મારી પ્રિતને મૂકી દીધી...
લોકો તો પ્રિતમાં અમર થઇ ગયા સાહેબ,
મેં તો આજે પ્રિતને જ અમર કરી દીધી...