ભગવાન ને મડતા પહેલા બ્રાહ્મણ ને માનો બ્રાહ્મણ ને માન આપો સન્માન આપો..
ભૂદેવ:-
ભૂ:-ધરતી
દેવ:-દેવતા
ધરતી પર ના દેવતા એટલે બ્રાહ્મણ....
લેખક ધવલ રાવલ....
TRUST ON GOD..
| विप्रमसदा दयादात, विप्रं सदा विष्णु प्यारा |
| विप्रं तीन् देवो नमः विप्रं सर्व ज्ञानी ||
બ્રાહ્મણ હંમેશા દયા ના સાગર હોઈ છે
બ્રાહ્મણ હંમેશા વિષ્ણુ દેવ ના પ્યારા રહેલા છે
ત્રણેય લોક માં બ્રાહ્મણ ને ભગવાન નું સ્થાન આપેલું છે
અને બ્રાહ્મણ ને હંમેશ જ્ઞાની તરીકે માનવામા આવે છે..
विप्रं भक्ति करत् भगवान् सन्मुक अचति
विप्रं भक्ति दुखं याचति भगवान् दुखम अस्तु
બ્રાહ્મણ જ્યારે ભક્તિ ના માર્ગ પર હોઈ છે ત્યારે એની સાથે ભગવાન રહેલા છે.
ભક્તિ કરનાર બ્રાહ્મણ ને કોઈ પણ વ્યક્તિ દુખ આપે છે ત્યારે તે દુખ એ વ્યક્તિ નહીં પણ હું સહન કરું છું..
विप्रं दुखं, भगवान् दुखं
विप्रं पीडितः भगवान् पीडितः
एकमेव मार्ग: सर्वनाश अस्तू:
સત્ય ભક્તિ કર્મ બ્રાહ્મણ જેના લીધે દુખી હશે ત્યારે ભગવાન દુખી હશે..
ભક્તિ કરતા બ્રાહ્મણ પીડિત થતા હશે ભગવાન પીડિત થતા હશે
જે પણ દુખ આપતું હશે તેનો એક જ માર્ગ સજા નો એટલે સર્વનાશ..
शिवपुराण श्लोक।।
महादेव दर्शनं विप्रं दर्शनं
મહાદેવ કહે છે મારા દર્શન કરવા માટે પહેલા કોઈ એ બ્રાહ્મણ જે મારી પૂજા કરતો હોઈ મારા પાઠ કરતો હોઈ મને સ્વાર્થ વગર માનતો હોઈ એવા બ્રાહ્મણ ના દર્શન થી મારા દર્શન નું પુણ્ય મળે છે..
Trust On God...
મહાદેવ નો ભક્ત જે પણ હશે તેના દિલ માં દયા હશે
કેમ કે દયા ની શરુવાત જ મહાદેવ થી થઈ છે..
કઈ રીતે ?
મહાન શિવ ભક્ત રાવણ એ જ્યારે પર્વત ઉપાડ્યો હતો અને મહાદેવ ક્રોધીત થયા હતા ત્યારે શિવ તાંડવ ગાયું હતું તેના લીધે મહાદેવ ને તેને માફ કરવાનું મન થયું બસ તે જ 'દયા ભાવ'..
નંંમસ્તક બધા સામે થાવ પણ પ્રેમ કોઈ એક ને કરો
કેમ કે લગ્ન થયા બાદ પત્ની/પતિ ને ખબર પડે કે તમે બીજા ને પણ પ્રેમ કરો છો તો શું થાઈ ??
આતો ભગવાન છે
પ્રેમ કોઈ એક સાથે થાઈ છે
માતપિતા સાથે જે પ્રેમ થયો હોઈ એ પ્રેમ કોઈ બીજા માતપિતા નઈ આપી શકતા
કોઈ સ્ત્રી/પુરુષ સાથે થયેલો પ્રેમ કોઈ બીજા સ્ત્રી/પુરુષ નથી આપી શકતા
પહેલો જે મિત્ર હોઈ એની જેવો પ્રેમ કોઈ બીજો મિત્ર નથી આપી શકતું
અને પહેલા જે ભગવાન ને માનતા હોઈ એની જેવું કોઈ બીજા ભગવાન નથી આપી શકતા..
બીજા ભગવાન સામે નંંમસ્તક કરો કેમ કે એક ને માની અભિમાન કરશો તો પછી ભગવાન દોષ લાગશે એના કરતા બધા સામે નંંમસ્તક કરો...
TRUST ON GOD
writer Dhaval Raval...