Gujarati Quote in Shayri by HINA DASA

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વ્હાલપનું વન હોય, ને સ્વપ્નનું વિશાળ રણ હોય,
જવું છે એ દેશમાં જયાં, સંવેદનોના વાદળ ગહન હોય.

આંસુના ઝરણ હોય, ને ખુલેલા મન હોય,
વસવું છે એ નગરમાં જ્યા, શબ્દોના જમણ હોય...

Gujarati Shayri by HINA DASA : 111021934
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now