વરસાદનાં વાજા વાગ્યા.....મેઘરાજાની સવારી આવી....શરમાળ બનેલી ભીની ધરા મેઘરાજા સામે મલકાઈ.....ઘટાદાર વનરાજીએઆ શુકનની નજર ઉતારી.....સૌનાં હૈયાં માં સંવેદનાઓ ખોબેખોબા ભરી લાવી....અનોખા આ વિવાહ પ્રસંગે પેલાં વિહગ અને નાનાં વાછડાઓએ શરણાઇઓ વગડાવી....આપ સૌ મિત્રો નાં એમાં આગમન ની ખુબ ખુબ રાહ જોવાઈ....વરસાદનાં વાજા વાગ્યા ને મેઘરાજા ની સવારી આવી.....મીસ.મીરાં....