Gujarati Quote in Shayri by Dhruvkumar Rana

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું તો લખીને પણ
અજાણ રહેવા માગું છું,
મારા શબ્દોની 
સારી અસર પાડવા માગું છું,
ના તો હું
વાહવાહી માગું છું,
કે ના તો હું
પારિતોષિક માગું છું,
હું તો બસ મારા શબ્દોને 
એક નવી દિશા 
આપવા માગું છું.
             -ઔદેસી

Gujarati Shayri by Dhruvkumar Rana : 111021766
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now