Gujarati Quote in Shayri by HINA DASA

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ છુટા પડી જઇએ
મને ભીડ નો શોખ ને તું એકલતા નો કાયલ,
આપણે નહીં બને
ચાલ છુટા પડી જઇએ
મને પૂર્વ માં રમવું ગમે ને તું નખશીખ પશ્ચિમી
આપણે નહીં બને
ચાલ છુટા પડી જઇએ
મને જમીન ગમે ને તું આકાશ ને આંબી જાય
આપણે નહીં બને
ચાલ છુટા પડી જઇએ
મને બાંધવાનો ગર્વ ને તું છૂટવા માંગે
આપણે નહીં બને
ચાલ છુટા પડી જઇએ
મને પુરાણું સાચવવું ગમે ને તું અદ્દલ નવીન
આપણે નહીં બને
ચાલ છુટા પડી જઈએ
મને ટૂંકું ટચ ઝરણું ગમે ને તું વીશાળ દરિયો
આપણે નહીં બને 

Gujarati Shayri by HINA DASA : 111021732
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now