ગમતા સંબંધો માં ના ગમતું આપણું ધણુંબધું .....ગમતું કરીને છોડી દઈએ છે.....આમ કરી ને આપણે સંબંધો માં ઘણી બધી ભૂલો કરી દઈએ છે....કેમકે....દરેક સંબંધો ને આપણે આપણાં પોતાનાં....અને દિલ ના દરિયામાં હંમેશા સમાવી લઈએ છે....અને....એટલે જ સાહેબ.....પછી....જીવન આખું....ખુદ ને નમી જઈનેે....આત્મા પર અસહ્ય બોજ ને પણ ખમી જઈએ છે....મીસ.મીરાં.....