કદીક આમ આપણેં મળતાં રહીએ છે સારું લાગે છે....અમથું અમસ્તુ પણ(નિર્દોષતા થી) એકબીજા ને સમજતાં રહીએ છે સારું લાગે છે....ક્યારેય પણ એકબીજા ની સામે હૈયું ખોલી લઈએ છે સારું લાગે છે....સૌ નાં સુખ માં દિવસે દિવસે વધારો કરતાં રહીએ છે સારું લાગે છે.....એકબીજા ની તકલીફો ને હળવાશ થી વહેંચી લઈએ છે સારું લાગે છે....કોઈપણ સંબંધ નાં ટેગ વગર પણ....સંબંધો ને સરળતાં થી નિભાવી ને આનંદ થી માણી લઈએ છે...ઘણુું ઘણું સારું લાગે છે....માતૃભારતી પરિવાર નાં પાયા સૌનાં દ્રઢ મનોબળ થી ચણતાં રહીએ છીએ....ખરેખર...હર્ષાશ્રું સાથે...સ્વીકારવાનું ઘણું સારું લાગે છે.....મીસ.મીરાં....