કાનાને કાજલ આંજ્યે શું ફેર પડે..?
રાધાને ચંદન ચોળ્યે શું ફેર પડે..??
'મીરાં' તો મસ્ત છે શ્યામ ના રંગમાં,,!
એને ઝેર આપો કે અમૃત શું ફેર પડે. સાહેબ
: પથ્થર બનીને 'ઠેસ' પહોંચાડવા કરતાં.!
આવો., એક બીજાને
પગથિયું બનીને 'ઠેઠ' સુધી પહોંચાડીએ.!
જય શ્રી કૃષ્ણ