વરસતાં વરસાદ ને ઝીલવા ની જીદ માં ....એનો આહ્લાદક અનુભવ આપણે ગુમાવી દઈએ છીએ....એમ જ....સંબંધો ને કોઈ પણ નામ માં બાંધવા ની જીદ (જબરજસ્તી).....માં...આપણેં એમાં રહેલી સંવેદનશીલતા અને લાગણીઓ ને આપણે....સદાય ને માટે ....ગભરાવી ને ભગાડી દઈએ છીએ......મીસ.મીરાં.....