જો ખરેખર જ તમારે તમારા ઈશ્વરને નિખાલસ પ્રાર્થના કરવી હોય તો કયારેક સવારના કોઈ શાળામાં બાળકો પ્રાર્થના કરતા હોય ત્યાં બહાર ઉભું રહી જાવું અંદર જવાની પણ જરૂર નથી.
હા, દરરોજ આપણે આપણાાં ઈશ્વરના નિખાલસ ભાાવે દર્શન કરવા જતાં હોય છે પણ ટુંક સમયમાંં Exchange offers તો આપણે મુકી જ દેતા હોય છે.
આ wordings કોઈ ધર્મ વિરુધ્ધ નથી.
સત્ય છે અનુભવ સિદ્ધ છે Try કરી એકવાર જોઈ લેજો.
લિ. Butter Boy