Gujarati Quote in Shayri by Writer Dhaval Raval

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મહાદેવ એ મને માયા લગાડી*

દૂર કૈલાશ પર રહેનાર એ  મને માયા લગાડી..
માયા માંથી કાઢી ને એ *મહાદેવ* એ મને માયા લગાડી..
દુનિયા ને જૂઠી દેખાડી એ *મહાદેવ* એ મને માયા લગાડી..
ગણેશ ના પિતા એવા *મહાદેવ* એ મને માયા લગાડી..
દુખ પછી સુખ આવશે એવું કહી ને આગળ વધારવા વાળા *મહાદેવ* એ મને માયા લગાડી..

*દૂનિયા પર ભરોસો ના રાખતો ને તારા થી થાઈ તેટલું તું કરજે*
બાકી ના થાઈ એ મારા પર મૂકી દેજે 
*એવું કહેવા વાળા મહાદેવ એ મને માયા લગાડી*

*મહાદેવ એ મને માયા લગાડી*

લેખક DHAVAL RAVAL 
CHALALA

Gujarati Shayri by Writer Dhaval Raval : 111021270
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now