મમતા થી ભયુઁ હદય મારું....
એક બાળક માટે તરસે છે...
ખાલી રહેલો ખોળો મારો....
કોઈ ખુદનાર માટે તરસે છે...
પગલી ઓના પાડનારા માટે...
આગણુ મારૂં તરસે છે...
અતૃપ્ત રહેલી મમતા મારી..
તૃપ્તિ માટે તડપે છે...
બાળક વિનાની અધુરી મમતા મારી...
એક બાળક માટે તડપે છે...
એક બાળક માટે તડપે છે....