માધવ મળ્યા છે મનેં અનેક સ્વરુપે....મિત્રો માં મળ્યા મનેં લાગણી બની....સ્વજનો માં સંવેદના બની...સમર્થકો માં સાધના બની....હરિફો માં હરીફાઈ બની....દુશ્મનો માં દારીદ્ર બની....અને....મારાં પોતાનાં માં અટલ વિશ્વાસ બની.....બસ મારો માધવ મારી આસપાસ જ છે....એટલે જ મારાં .....હળવા છતાં પણ મીઠાં શ્વાસ છે......મીસ.મીરાં....