દુખ એ વાતનુ નથી કે એમણે 'ના' પાડી.. વાત એ છે કે એમણે અચકાતા અચકાતા 'ના' પાડી.. નયને હા પાડી છતા તારી નજરે 'ના' પાડી..દીલે હા પાડી છતા તારા હોઠે મને 'ના' પાડી..લખવા માગુ છુ ઘણુ બધુ પણ આ પેને મને 'ના' પાડી.. 'ના'ભલે પાડી પણ મને લાગે છે કે 'ના' છુટકે 'ના' પાડી હશે..!! #અજ્ઞાત #