બોલેલા શબ્દો ની વાત ખૂબ નિરાલી છે,
ક્યારેક એ જોડે બે લાગણીઓને આસપાસ,
તો ક્યારેક કરે કોઈને એ નિરાશ, હતાશ,
હું રહ્યો માનવ એટલે થાય ભુલ મારાથી પણ,
એટલે જ ક્યારેક થાય કે બોલવું કે રહેવું ચૂપચાપ,
એટલેજ સદાય હું માગું માફી કરશો મને માફ..!!
#Sweet beat Frdzzzzz