દરિયાકિનારે ઉભા રહેતાં થોડાં છિપલાં જ મળ્યા મનેં.....મોંઘા મોતી એ તો દરિયાની જાગીરદારી છે....ખુશી તો મનેં છીપલાં માં પણ મળે છે...પણ...મોતી ની અપેક્ષા ક્યાં કોઈ પણ છોડે છે.....દરિયા જેવા સંબંધો માં પ્રેમ અને લાગણી પણ મોતી ની ગરજ સારે છે....બસ.....જીવન ભર એની રાહ જોતાં રહો....કાં પછી ઝંપલાવો અને કરો સામનો ઘૂઘવતા દરિયા જેવા સંબંધો નો....મીસ.મીરાં....