માધવ ની સાથે આજે મારી મુલાકાત હતી....અજબ છે ....પણ....મારી પાસે કરવા માટે કાંઈજ વાત નહોતી....કારણ કે...એની મોરલી ની તાન માં એણે મનેં એવી ઘેલી કરી હતી.....જાણે નિ:શ્વાસ એવી મનેં હરખઘેલી કરી હતી...જીવન ની વાટે મનેં એકલી કરી હતી.....કારણ કે એમનાં જ અસ્તિત્વ માં મનેં વ્હાલી કરી હતી....મીસ.મીરાં.....