મિત્રો જયારે જિંદગીમાં આપણને કોઈ છોડી જાય ત્યારે તેની સાથે વિતાવેલી દરેક પળની યાદ માં ત્યાં ને ત્યાં થોભી દુખી ના થવું પણ એટલું યાદ રાખજો કે આ જિંદગી આપણને ફરી આગળ વધવાની તક આપી રહી છે અને શું ખબર કે આગળ કોઈ આપણી બવ જ આતુરતા થી રાહ જોઈ રહયું હોય !!!! તો બસ એક ડગલું આગળ પોતાની માટે ભરી લેજો.....!!!!!!!!
લિ. Butter Boy