વધારે પડતાં સંબંધો નું જ્યારે પીલ્લુું વળી જાય ને પછી તેને સાચવવું મુશ્કેલ બની જાય છે.....થોડાક આત્મીય સંબધો ની વ્યવસ્થિત વિંટેલી નાની સરખી પણ ફીરકી સારી....છુટી જતાં સંબંધો ને સમેટવા સહેલાં પડે.....બાકી પિલ્લા ની તો ગૂંચ પડે ને તો પછી લરછા વીંટવા નો પણ મોકો મળતો નથી.....કેમકે સંબંધો માં સફાઈદાર માંઝો કામ માં નથી લાગતો....એમાં તો કાચવાળા વાગતાં માઝા માં જ મજબૂતી અને મઝા બંને રહે છે....મીસ.મીરાં.....