સુખ ને શોધવાનાં પ્રયત્નો માં નથી રહેતી.....હરપળ એને માપવા ની હોડ માં જ અનુસરતી....સુખ ને પામવાની કદીયે જીદ ન કરતી....પરિસ્થિતીઓ નાં પ્રણેતાં ને હંમેશા આભારી હું રહેતી....હું પોતે જ પોતાનાં માં પ્રભુમય સુખ ને પામતી....આવી જ રીતે સુખ ની પરીભાષા ને હું હંમેશા મુલવતી.....મીસ.મીરાં....