એક વાર તમારી વાત કહી તો જોવો ..!
કહી નથી શકતા તો લખી તો જોવો...!
એક વાર મારી વાત સમજી તો જોવો...!
સમજી નથી શકતા તો સાંંભળી તો જોવો...!
એક વાર લાગણીઓ માં ભીંજાય તો જોવો...!
ભીંજાય નથી શકતા તો પલળી તો જોવો...!
એક વાર કવિતા ગાઈ તો જોવો...!
ગાઈ નથી શકતા તો વાંચી તો જોવો...!!