Gujarati Quote in Shayri by Suhani Jadav

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સૂરજ અનેકો આશાઓ લઇને ઊગે છે, 
                   અને
 અનેકો આશાઓ લઈને ડૂબે છે, 
  એની ખબર ન હતી.
   ઘર માં રહેતા માં બાપ ની સેવા 
 કરવાથી સ્વગૅનુ સુખ મળશે
   અેની ખબર ન  હતી.
       પણ
જયારે બધુ જ ખબર પડી જશે  અને
   આખી દુનીયા જીતી લઈશું 
        અેવી એક આશા અમર હતી....



Gujarati Shayri by Suhani Jadav : 111019807
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now