દરિયા ની પાસે પોતાનું કાંઈ જ નથી છતાં પણ શાનથી ધમાલી બની વહે છે....જ્યારે હંમેશાં શાંત ...પોતાનાં પાણીએ વહેતી આપણી નદીઓ મર્યાદા ની પરાકાષ્ઠા ને પ્રેરે છે.....કેમકે....દાન ગુપ્ત રીતે થાય જે નદી કરે છે....જ્યારે હંમેશા ઉધારી પર વહેનાર દરિયો.....અભિમાન માં જ આથમે છે.....મીસ.મીરાં.....