Gujarati Quote in Whatsapp-Status by Hina Modha

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

 હરેક એ મનગમતાં સંબંધો માં સંજીદાપનું કેમ આવી જાય છે!? 
 વિસ્મય થાય છે ખૂબ જ રાચરચીલું શુકામને અપ્રિય બની જાય!
 શુ ઉતરદાયી છે આનું!?
સમય સંજોગ કે વ્યક્તિ!!!!? 
 ક્યાંક બસ લાગણી ભર્યા તાંતણા ઓ નો તૂટવાનો સન્નાટા ભર્યો   અવાજ આવે છે
તો ક્યાંક કલેશ ભર્યા કંકાશો નો કહેર તૂટી પડે છે
 શીદ ને દરેક વ્યક્તિ નો અહમ ઘવાય છે !
 કેમ કોઈ બાંધછોડ કરી જ નથ શકતું
ક્રિષ્ન ની બનાવેલી આ દુનિયા   આટલી છીછરી છે!! 
 હા પાછું એ વાત છે અણગમતું મનગમતુ કરવાની ક્ષમતા છે
પણ   મનગમતાં સાથે એ અણગમા ભર્યો વ્યવહાર ઓછો કરવાની જરા   પણ બુદ્ધિમત્તા નથી..સ્વીકારવું જ રહ્યું આ તો!!
 ઠેર ઠેર જાણે કામચલાઉ રિસ્તાઓ ના તો ઉધોગો ચાલુ છે
પણ એમાં   એક પણ મનગમતી ઇમારત નથી હોતી!! 
 એ ઇમારત ની હરેક દીવાલ અલગ અલગ રંગો થી રંગેલી હોય છે   પણ  તાજ્જુબ ની વાત એ છે આટઆટલા રંગો હોવા છતાં માંહે થી   ખૂબ બેરંગ હોય છે દરેક ની એ દુખતી રગ..! 
 માન્યું દરેક વ્યક્તિ ભૂલ થી ભરેલું છે
 પણ સમજુ પાસે તો માફ કરવાની ક્ષમતા હોવી જોઇએ ને..પરંતુ   અફસોસ એ પણ આ જેવા સાથે તેવા ની દેખાદેખી માં અવ્વલ   આવવા  માંગતો હોય છે!! 
 જરીક વાર માં કોણ હું કોણ તું થઈ જઈએ છીએ શુ કામ..શુ   કામ..???..માત્ર સ્વાર્થ પૂરતા જ સંબંધો હોય!! 
 એટલે જ નિઃસ્વાર્થ તો કદાચ આ દુનિયામાં માત્ર એક શબ્દ જ રહી   ગયો છે! 
 બસ જ્યાં જુવો ત્યાં અણગમતા મહોરા પેરી ને નીકળ્યો છે દરેક   વ્યક્તિ સફળતા ની શિખરો ચડવા!! 
 દુઃખ સુખ એ તો સંજોગ છે ને આવવા જોઈ એ સહુ ની જીંદગી   માં..નકર થોડી ના મહતમ રે આ જીવતર નું!! 
 પણ એ દુઃખ સુખ રૂપી વેળા ઓ ને જ ભેળસેળ કરી ને તો જીવવાનું   છે,  બસ સમજી જા ઓ મનુષ્ય એકલા જ આવ્યા છીએ ને એકલા   જ  જવાનું છે
 પણ એ મધ્યમાં ઘણાં ઓ ને સાથે લઈને ને ઘણાં ઓ નો સાથ લઈને   જ  જીવવાનું છે...પણ સ્વાર્થ ને ષડ્યંત્ર વિના!!!!!

-Hina modha

Gujarati Whatsapp-Status by Hina Modha : 111019379
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now