માં....
•છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય.
•આખી રાત સ્વર્ગ માંગતો હતો સવારે ઉઠ્યો તો માં ના ખોળા માં હતો.
•ઈશ્વર ઘરે ઘરે નથી પહોંચી શકતા એટલે માં નું નિર્માણ કર્યું.
•દરરોજ થોડી સમય માં ને આપો એમના હસતા ચેહરા ને જોઈ ને તમારા બધા કામો પૂર્ણ થઈ જશે ગેરંટી છે સાહેબ.
•માં ના પ્રેમ ને પામવા ૨G ૩G ૪G એક પણ નેટવર્ક ની જરૂર ના પડે.
•મોબાઈલ માં જીઓ હોય કે ના હોય માં ના આશીર્વાદ માં સદા સ્વસ્થ અને સુખી જીઓ ના જ બોલ હસે.
•માં ની મમતા એટલે ૨૪કલાક ચાલતી પ્રેમ ની ચેનલ.
@imvicky18