ગુજરાતીઓ ખાવાના બોવ શોખીન...
નવરા બેઠા બગાસા ખાય, ફરવા જાય તો હવા ખાય
ઊંઘ આવેતો ઝોંકા ખાય, માંદા પડે તો ઉધરસ/છીંક ખાય
બાળકો હીંચકા ખાય, મોટા માન ખાય
છોકરીઓ ભાવ ખાય, છોકરા માર ખાય
ઇમાનદાર ધક્કા ખાય, બેઇમાન પૈસા ખાય
વાંઢા માથુ ખાય અને પરણેલા ખોટ ખાય
અને જે બાકી રહી ગયા એ માવા ખાય.
?????????