Gujarati Quote in Quotes by Kanha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડુંગર દૂર થી રળિયામણાં....પણ....સોશીયલ મીડીયા નાં આ સોફેસ્ટીકેટેડ જમાનાં માં.....જો જરાં પણ દૂર થયાં તો અળખામણાં...અને જો વાત કરવા માં વાર લાગી તો તો પછી સાવ અજાણ્યા.....એટલે હવે તો ડુંગર ની ને સંબંધો ની કોઈ સરખામણી જ નાં થઈ શકે..ભાઈ...મીસ.મીરાં....

Gujarati Quotes by Kanha : 111018594
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now