Gujarati Quote in Quotes by Kanha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેટલાક મિત્રો ને યાદ જ કરવા નથી...કેટલાક ને કદીય ભુલવા નથી....કેટલાક ક્યારેય ભૂલાતા નથી...કેટલાક ક્યારેય અમનેં સમજાયા નથી....કેટલાક સમજવા છતાં અમનેં ક્યારેય સમજ્યા જ નથી....અને અમુક તમારા જેવા થોડાક...અમનેં કદીયે તકલીફ માં એકલાં મુકતા નથી ....અને...અમારાં આનંદ માં પણ અમનેં સમજવા નું ચુકતાં નથી...મીસ.મીરાં....

Gujarati Quotes by Kanha : 111018465
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now