એક મિત્રતા એવી જે આપણે ક્યારેય જોઈ નહીં હોય...જેમાં વિરહ માં પણ મીઠી રાહ હોય...વિષાદ માં પણ વ્હાલ હોય....વર્ષો નાં વિરહ માં પણ મિલન ની અનેરી મજા હોય....અને ભવોભવ માં મળવા નાં પાક્કા વાયદા હોય...વાયદા નાં વચન નિભાવવા ની હ્રદય ની મહાનતા હોય.....આવી અનોખી મિત્રતા તો રાધા માધવ ની જ ....જે રામ અવતાર માં સીતારામ....રાધા અવતાર માં રાધા માધવ અને કળિયુગ માં મીરાં અવતાર લઈ એકબીજા ને આપેલાં વચન નિભાવ્યાં.....મીસ.મીરાં.....