આજે હું ભૂતકાળ માં ગઈ....પાછી આવતા જાણે વર્ષો વીતી ગયાં .....પણ ખુશીઓ નો ખજાનો સમેટી ને લાવી....અને થોડીકવાર ભૂતકાળ માં ગઈ....જલદી જ પાછી વળી....એ પણ ખાલી હાથે....કારણકે સંબંધો ...મિત્રતા...વિશ્વાસ...માણસાઈ...આ બધા નાં સટ્ટાબજાર માં ....મારાં અસ્તિત્વ ને શોધવામાં હું થાપ ખાઈ ગઈ ......મીસ.મીરાં...