Gujarati Quote in Quotes by Mukund Joshi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને અમે તો લખવા વાંચવા નો બહુ શોખ,
પણ ક્યારે માતૃભારતી જેવી એપલિકેશન થી
વાંચન અને લેખન કરવા ની ઓનલાઈન આદત થઇ જશે
એવી નહોતી ખબર,
એમાં પણ પ્રીમિયમ મેમ્બર બની ને પુસ્તક વાંચવા ની મજા જ અનેરી છે કારણ કે કોઈ જાહેરખબર હેરાન જ નહિ કરે વચ્ચે વચ્ચે તમને,
મારા મત અનુસાર બીજી social sites
વાપરવા કરતા માતૃભારતી ની આદત લગાવી બહુ સારી
સાબિત થશે,

મારી પહેલી નવલકથા 'નીલિમા' માતૃભારતી દ્વારા ટુંક સમયમાં
પ્રકાશિત થશે એની મને ખુશી છે,



માતૃભારતી ટીમ નો આભાર...!!!

Gujarati Quotes by Mukund Joshi : 111018184
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now