માતૃભારતી પરિવારને અર્પણ ...
હમણાં અઠવાડિયા પહેંલા દિનેશ ભાઇએ મને કહ્યું કે કોઇકે મને કહ્યું છે કે આપણો પહેંલાનો પરિવાર વેરવિખેર થઇ ગયો છે, એને પાછો ભેગો ના કરી શકાય...???
જુઓ દિનેશ ભાઇ, ગઇકાલે અફસાનાજીની પોસ્ટ પર આખો પરિવાર હતો કે નહિં???
કહેવાનો અર્થ એમ છે મિત્રો કે,
જિંદગી ખુબ જ નાની છે,કામની વ્યસ્તતા તો બધાં ને છે.. પણ આ જિંદગીમાં આપણે આમ મળ્યા છિયે તો નક્કી કંઈક તો કારણ હશે જ ને??? તો એ કારણ ને આપણે સાર્થક નહિં કરીયે???
'મસ્ત ધમાચકડી કરી, એકબીજાના દુખે દુ:ખી અને સુખે સુખી થઇ, એકબીજાની મદદ કરી, કંઇક નવું કરી,મસ્ત મજ્જાની લાઇફ ના જિવી શકીએ???'
આપણે બધાં એક પરિવાર છિએ, આમાં કોઇ મોટું નથી, કોઈ નાનું નથી,બધાં સરખાં છે... હા પાત્રો જુદાં જુદાં છે પણ એ જ તો આપણી ભારતવર્ષની અલૌકીકતા છે કે જ્યાં વિવિધતામાં એકતા છે... તો તમને નથી લાગતું કે આપણે સૌ મળીને એક નવો આધ્યાય લખીયે...???