'વિશ્વાસ'
વિશ્વાસ આ અેક અેવો શબ્દ છે, જેની સંધિ છુટી પાડીઅે તો અેક 'વિશ' અને બિજો શબ્દ 'શ્વાસ' અેમ બંને ના મેલ થી અેક વિશ્વાસ શબ્દ બને...
જો કોઈ ની ઉપર પોતાની જાત કરતા વધુ વિશ્વાસ કરીએ ત્યારે આ વિશ્વાસ માનવી ને 'વિશ' સમાન દુખ આપે છે.....અને જો કોઈ અેવી વ્યક્તિ પર વિશ્વાસ મુકવામાં આવે જે તમારી લાગણીઓને સમજી શકતો હોય તો આજ વિશ્વાસ અે વખતે માનવી ને જિવવા માટે 'શ્વાસ' ની જરુર હોય તે રીતે 'શ્વાસ' બનીને દરેક સમયે કામ આવે....