મારી મા સાથે બેસી ને હું રોજ બહું જ વાતો કરું છું....અને રોજ મનેં એ એમ કહે છે...બેટા આ બધું તો મનેં પહેલે થી જ ખબર હતી.....મારાં આશ્ચર્ય સાથે મારી મા મનેં રોજ એક જ વાત કહે છે.....'બેટાં હું તારી મા છું'....ને અમેં બન્નેં....આંખો ના દરીયા માં આંસુઓ નાં મોજા માં મોજ કરતા રહીએ છીએ.....Jigs....