આ *વેકેશન* માં જે લોકો ફરવા જાય કે હોટલમાં જમવા જાય તે લોકોએ *ફેસબુક કે વ્હોટ્સ એપ* પર ત્યાંના *ડાચા બગાડી ને લીધેલ સેલ્ફી* કે કોઈ પણ જાત ના *ફોટાઓ* મુકવા નહીં..
જે લોકો નથી જતાં એમના ઘેર ઝગડા થાય છે અને એમના *બૈંરાં તેમના ડાચા બગાડે છે..*
*- ભડકેલો ભૂરો..*