કેવી વિચિત્રતા છે આ સંસારની
કુતરા ને બેસાડી ખોળામાં હાથ થી પંપાળે છે
ખુદના સંતાનો ઘરની નોકરાણી સંભાળે છે
રોજ સવારે ઝીમ જાવા મોંઘી ગાડી લાવે છે
ઝીમ માં જઈ એ તો રોજ સાઇકલ ચલાવે છે
મન ને હડવું કરવા ફૂલો ના બાગ માં બેસે છે
ને ઘર પોતાનું ખોટા ફૂલો લગાવી સજાવે છે
ગજબની સોચ છે “મૌન” માનવી ની
પથ્થર માં એ તો ભગવાન ને ખોજે છે
પ્રભુ છે જેની અંદર એને વૃદ્ધાશ્રમ ભેજે છે
# પાસવર્ડ એજ્યુકેશન