Gujarati Quote in Jokes by Ashok Tholiya

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પતિ સમજદાર હોય તો મકાન જલ્દી બને

પત્ની સમજદાર હોય તો ઘર જલ્દી બને

બંને સમજદાર હોય તો ઘર એક મંદિર બને

બાળકો સમજદાર હોય તો ઘર સ્વર્ગ બને

અને અંતે

માતા પિતા સાથે હોય તો 

ઘર  સ્વર્ગ થી સુંદર બને .....!




# પાસવર્ડ એજ્યુકેશન..... 

Gujarati Jokes by Ashok Tholiya : 111017292
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now