કઈક કહેવા તો જઈ રહી છે મનની તસવીર તેની
આ અજાણ આહટ છે જાણે કોની.
સાદ તો સંભળાઇ રહ્યો છે સ્વપ્નો ના મહેેેલ મા.
આ પાયલ ની મધુર ઞણકાર જાણે છે કોની .
હુ પુછુ પણ કઇ રીતે
કોણ છે તુ નામ શુ છે તારુ
કોણ જાણે કોણે મચાવી છે હૈૈૈૈયા મા મહોબ્બતની રમખાણ.
સ્વપ્નો મા આવે છે તુ વાસ્તવિકતા ના વળાંક મા કોઈક દિવસ મળ તો ખરી મને મારા સ્નેહથી તારી ઓળખાણ કરાવુ.
આ વાત ખાલી એક વાત નથી કલ્પના ની
આ હાલત છે સૈના દિલ ની
~ ({મુસાફિર})~