મને થયું મેં ગુમાવી એને જે મારા માટે જરૂરી હતી,
ત્યારે જ મારા અંતરઆત્મા એ કહ્યું તું ખોટો છે,
મેં પૂછ્યું કેમ? મારું તો સર્વસ્વ જતું રહ્યું એના જવાથી,
ત્યારે મારો અંતરઆત્મા બોલ્યો,
કોઈ એક વ્યક્તિ ક્યારેય કોઈને ગુમાવતી નથી,
ગુમાવે છે બન્ને એકબીજાને,
એકને વહેલા અહેસાસ થાય એકને મોડા...
ત્યારથી હું ખુશ રહું છું, જે મારા સાથે મારા માટે જીવે છે એમના સાથે જીવું છું....
યાદ આવી જાય ત્યારે એકાંત સાથે રડું છું...