ચાલો ને મિત્રો ક્યારેક કારણ વગર પણ ક્યાંક મળી લઈએ....મકાન નાં સરનામા ની જાણકારી ભલે નથી આપણને...પણ એકવાર દિલ નાં સરનામે તો મળી જઈએ....શહેર તમારું કયું?કોને ખબર?....ચાલો ને આપણાં હૈયાં નાં વ્હાલ ને ક્યાંક તો વહાવી લઈએ....ભલે ને આમ લખાણ થી એકબીજા ને ઓળખતાં...ક્યારેક...અચાનક જ એકબીજા ને હકીકત માં પણ મળી ને ભાવ થી ભેટી લઈએ.....મીસ.મીરાં.......