જીવનમાં ક્યાંક તમારાથી કોઈને સુખ છે તો ક્યાંક છે દુખ,
સુખ થકી માણસ આવે પાસ, દુખ થકી થાય દુર,
જીવનમાં ત્યારે થાય પસ્તાવો કે મારાથી કેમ થઈ આ ભૂલ,
જીવન એવું જીવી જાણો કે સદાય પસ્તાય એ,
જેમણે તમને છોડયા આ જિંદગીના મધ દરિયે.......
જય શ્રી કૃષ્ણ...
#Sweet beat Frdzzzzz