Gujarati Quote in Quotes by ધબકાર...

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બીટ મારી ધડકન ' 

સમય ફરે કે બદલાય સંજોગો સદાય  સાથે રહેવાની એટલે એ મારી બીટ કહેવાણી, 
ના રહે તું ઉદાસ તું તો છે ખાસ મારા જીવનનો અહેસાસ મારી પ્રીતની પ્યાસ, 
સદાય તું  હસાવતી સદાય સાચવતી  એ જ તારા  જીવનનો પર્યાય, 
ધન્ય થયું આ જીવન મારું પામી તારો આ પ્રેમ તું તો મારા  જીવનનો પર્યાય, 
સદાય ધડકન બની તું ધબકે મારા દિલમાં એટલે પ્રેમ થી કહું હું બીટ કે બીટું, 
તું ખાસ છે તું રહે આસપાસ એ જ  આશ છે એ  જ મારો  સ્વાર્થ છે..... 

#Sweet beat Frdzzzzz 

Gujarati Quotes by ધબકાર... : 110165921
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now