Gujarati Quote in Quotes by ધબકાર...

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Bhavesh Tejani

નામ જ કાફી છે માતૃભારતી પર 

'થોડા લાગણી ભર્યાં સંબંધો ની તરસ છે, બાકી તો જીન્દગી બહુ સરસ છે '


કવિતા અને ગઝલ એની પ્રીત એ ભાવેશ ની જીવવાની રીત, 

ભાવેશ એટલે શિવ, જગતનો નાથ એ સમજે સૌની રીત એ, 

ઝેર પીધું દરેકે દુખ, દર્દ નું છતાં એ હસતાં રહેવું એની પ્રીત છે, 

યાદો રડાવે એને છતાં ના દેખાય એના મુખ પર કોઈ ભાવ, 

યાદો ને બનાવે સહારો એ અને જીતે દુનિયા આખી, 

એટલેજ બધાના હ્રદય માં વસે અને નિભાવે એની દોસ્તી, 

બનાવે મુશ્કેલ રાહ ને આસાન એ એટલે જ કહ્યો જગત ઉદ્ધારક એ... 

ખુબ સરસ ભાવેશભાઈ મે જ્યારથી માતૃભારતી જોયું ત્યારથી પહેલા તમને જ જોયા હતા, તમારા શબ્દો મારા માટે ખુબ પ્રેરણા રૂપી બન્યા... 

હસતાં રહો, હસાવતા રહો, સાથ આપતા રહો એ જ આશા... 

#Sweet beat Frdzzzzz

Gujarati Quotes by ધબકાર... : 110165881
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now